ચાલ દોસ્ત !
એક ને એક આપણે અગીયાર થઈશું
બહાર ભલે ને સૌ કહે બૂઠ્ઠા,
આપણે અંદર થી ધારદાર થઈશું.
તો શું થયું પડ્યા જવાબ ખોટા...
આપણે તો અલગ જ સવાલ થઈશું.
બેફિકરી કે નફ્ફટાઇ, જે ગણો તે આ છે.
સ્પર્ધા નથી રમત છે આ તો,
ને મિત્ર મારો એનો ખાં છે।
ચેતી ને ચાલજો, અમે અજાણ નથી હોં,
રાખ ફૂંકી ને આગ થઈશું...
એક ને એક અગિયાર થઇશું.
- નિયંતા ભટ્ટ
👌😊
ReplyDeleteThank you 😁
DeleteThank you 🙏
ReplyDeleteIf you give permission I will dedicate to all my friends with screen shot
ReplyDeleteSure you can do it
DeleteIt is also available on my Instagram post https://www.instagram.com/p/B2CskiPgiHN0XnAcmG7fInaC6FS1uv8aL-e3Qo0/?utm_medium=copy_link
ReplyDelete