સંબંધો આટલા સારા, પહેલાં ક્યારેય નહોતા
પણ આટલા અજાણ્યા ય આપણે પહેલાં ક્યારેય નહોતા...
હકીકત કંઈક અલગ છે, નથી જાણવી અમને,
જીવન સોનું સ્વતંત્ર છે, હા સ્વીકાર છે અમને.
પરંતુ આટલા બેદરકાર તમે, પહેલાં ક્યારેય નહોતા.
સંબંધો આટલા સારા, પહેલાં ક્યારેય નહોતા!