પાટા પર સરતી આ ટ્રેનની સાથ માં...
વહી જતો સમય..
ક્યાંક ભૂલાય છે તારી યાદમાં.
બસ એજ એક આશમાં,
હોઉં તારી બાહોપાશ માં...
શબ્દો થઇ જાય શાંત,
અને મૌન તણાં આભાસ માં...
જીવી લઇએ જીંદગી...
એ ક્ષણીક સહવાસ માં!
ચાલ દોસ્ત ! એક ને એક આપણે અગીયાર થઈશું બહાર ભલે ને સૌ કહે બૂઠ્ઠા, આપણે અંદર થી ધારદાર થઈશું. તો શું થયું પડ્યા જવાબ ખોટા... આપણે તો અલ...
So Hart touching....... I wish I can say that line to mishri jivi laye xanik sahvash ma
ReplyDelete